Gujarat ના 9343 યુનિટો હાનિકારક કચરાના રિપોર્ટ જમા કરાવવામાં ઉદાસીન, CPCBના અહેવાલમાં ઘટસ્ફોટ

અમદાવાદ : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના(CPCB)અહેવાલમાં ગુજરાતને લઇને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં હાનિકારિક કચરો ઉત્પન્ન કરતાં 23,057 યુનિટમાંથી માત્ર 13,714 યુનિટો જ નિયમ મુજબ રિપોર્ટ જમા કરાવે છે. આ રિપોર્ટમાં યુનિટે વેસ્ટ જનરેશન અને રિસાઇકલ અંગેના વિગતવાર અહેવાલ નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવાના હોય છે. હાનિકારક કચરાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું એક … Continue reading Gujarat ના 9343 યુનિટો હાનિકારક કચરાના રિપોર્ટ જમા કરાવવામાં ઉદાસીન, CPCBના અહેવાલમાં ઘટસ્ફોટ