Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે 24 કલાકમાં 8ના મોત, જામનગરના કલેકટરને પણ આવ્યો હાર્ટ અટેક

રાજકોટ: હાર્ટ-એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટ-એટેક આવ્યાના અહેવાલ છે. મળતી મહિતી મુજબ માત્ર રાજકોટ જિલ્લામાં જ હાર્ટ-એટેકથી 7નાં મોત થયાં છે. અહેવાલો મુજબ જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ જામનગર … Continue reading Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે 24 કલાકમાં 8ના મોત, જામનગરના કલેકટરને પણ આવ્યો હાર્ટ અટેક