ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખથી વધુ બાળકો કૂપોષિત: સરકારી દાવાઓ સામે કોંગ્રેસનાં તાતાતીર

ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતીના કારણે તેની કિમંત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. કેમ ગુજરાતમાં સતત વધી રહેલા કુપોષણ અને ભૂખમરા સતત વધી રહ્યા છે ત્યારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે નવજાત … Continue reading ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખથી વધુ બાળકો કૂપોષિત: સરકારી દાવાઓ સામે કોંગ્રેસનાં તાતાતીર