અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ : AMCએ કરી આ અપીલ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat ) સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થાય હોવાની પણ વિગતો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતનાં અનેક જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ માટે રેડ એલર્ટ આપવામાં … Continue reading અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ : AMCએ કરી આ અપીલ