‘એક્સટેન્શન’ સાથે પાટિલના અધ્યક્ષીય કાર્યકાળના 4 વર્ષ પૂરા; હજુ પણ પાટિલ જ સંગઠન ‘સરકાર’ ?

ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સતત ત્રણ ટર્મથી જંગી લીડ સાથે લોકસભાની ચૂંટણી જિતતા આવતા સી આર પાટિલ હવે કેન્દ્રિય મંત્રી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષા તરીકે તેમની ટર્મ એક વર્ષના એક્સટેન્શનની હતી તે પણ પૂર્ણ થઈ છે.ત્યારે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં મળેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પાટિલે ખુદે કહ્યું હતું કે,મારો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો … Continue reading ‘એક્સટેન્શન’ સાથે પાટિલના અધ્યક્ષીય કાર્યકાળના 4 વર્ષ પૂરા; હજુ પણ પાટિલ જ સંગઠન ‘સરકાર’ ?