Ahmedabad થી પકડાયેલા ચાર આંતકીઓની પૂછપરછમાં થયા મોટા ખુલાસા, સિગ્નલ એપથી સંપર્ક કરતા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) મોટી આતંકી ઘટનાને અંજામ આપવા આવેલા અને અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓના પૂછપરછમાંઅનેક મોટા ખૂલાસા થયા છે. જેમાં આતંકીઓના ફોનનું ચેકિંગ કરવામાં આવ્યુ છે. જેમાં જાણવા મળ્યું હતું કે કોમ્યુનિકેશન માટે આતંકીઓ સિગ્નલ એપનો(Signal) ઉપયોગ કરતા હતા. જ્યારે આ સમગ્ર તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ અને તમિલનાડુ ATS પણ તપાસમાં જોડાઈ છે.જેના પગલે આગામી દિવસોમાં … Continue reading Ahmedabad થી પકડાયેલા ચાર આંતકીઓની પૂછપરછમાં થયા મોટા ખુલાસા, સિગ્નલ એપથી સંપર્ક કરતા