ગુજરાતમાં નદીમાં ડૂબવાના ત્રણ બનાવોમાં એક જ દિવસમાં 4 ના મોત

અમદાવાદ : રાજ્યમાં જુનની શરૂઆત જ કઈ એવી થઈ છે કે અકસ્માતના સમાચારો સતત આપણી સામે આવી રહ્યા છે. રાજ્યમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવોમાં સુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થયા છે. ખેડાના ગળતેશ્વરમાં નહાવા પડેલા બે લોકોના મોત થયા છે જ્યારે સાબરમતી નદીમાં બે લોકોએ આપઘાત કરવાની કોશિશ કરી છે. જેમાં એક વ્યક્તિનું … Continue reading ગુજરાતમાં નદીમાં ડૂબવાના ત્રણ બનાવોમાં એક જ દિવસમાં 4 ના મોત