પંચમહાલના ઘોઘંબામાં ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ

પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે આજે સવારે દુ:ખદ ઘટના બની હતી. ખાડામાં ન્હાવા પડેલા એક જ ગામના 4 બાળકોના ડૂબી જવાથી મોત નીપજયાં હતા. ચાર બાળકોના મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો લાગણી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિધાનસભ્ય સભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત … Continue reading પંચમહાલના ઘોઘંબામાં ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ