રાજ્યમાં વ્યાજખોરો સામે તવાઈ : એક મહિનામાં 565 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગર: વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી 31 જુલાઇ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. … Continue reading રાજ્યમાં વ્યાજખોરો સામે તવાઈ : એક મહિનામાં 565 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed