RMCની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 262 કરોડ 25 લાખના કામોને બહાલી
રાજકોટ: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ની જનરલ બોર્ડ ની મિટિંગમાં એક દરખાસ્ત અને બાદ કરતા લગભગ બધી દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે.
નાનામવા રોડ પર 118 કરોડમાં વેંચેલો પ્લોટ રદ્દ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે 9 સ્કવેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝીટ ઝપ્ત કરવામાં આવી હતી.
પ્લોટમાં લિટીગેશન આવતા બિલ્ડરે રૂપિયા ભર્યા નહોતા. આવા સંજોગોમાં ચર્ચા રહ્યું છે કે આગળ ઉપર કાયદાકીય ભુજ ઊભી થશે પરંતુ હાલ પૂરતી દરખાસ્ત ના નામંજૂર કરવામાં આવી છે.
રાજકોટ કમિશનરે સફાઈ વેરાનો વધારો જીત્યો હતો જે દહી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં ઘટાડા સાથે મંજુર થયો હતો પરંતુ આજે તે સંપૂર્ણ ના મંજૂર કરવામાં આવ્યો છે.
વશરામભાઈ સાગઠીયા બોર્ડમાં હાજર રહી શકે કે કેમ તે બાબતે મનપાએ વિકાસ કમિશનરને પત્ર લખ્યો હતો.
ગત તારીખ 1 માર્ચના રોજ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.