Rajkot અગ્નિકાંડને લઇને વધુ એક દુ:ખદ સમાચાર, માર્યા ગયેલા પુત્રના વિયોગમાં પિતાનું નિધન

અમદાવાદ : ગુજરાતના રાજકોટના (Rajkot)અગ્નિકાંડને લઇને વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં આગમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાનું નિધન થયું છે. આ આગમાં માર્યા ગયેલા પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાના આધાતમાં પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. જેમાં ટીઆરપી મોલમાં નોકરી કરવા ગયેલા પુત્રનો આગ લાગી તે પ્રથમ દિવસ હતો. જેમાં મોલમાં આગ લાગતા પુત્રનું નિધન … Continue reading Rajkot અગ્નિકાંડને લઇને વધુ એક દુ:ખદ સમાચાર, માર્યા ગયેલા પુત્રના વિયોગમાં પિતાનું નિધન