દાહોદમાં બંદુકની અણીએ 20 શખ્સોએ નવવધૂનું અપહરણ કરતા હાહાકાર

દાહોદ: ગુજરાતના દાહોદમાં બંદુકની અણીએ નવવધૂનું અપહરણ થયા બાદ હાહાકાર મચી ગયો છે. મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 20થી 25 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબત વિશે … Continue reading દાહોદમાં બંદુકની અણીએ 20 શખ્સોએ નવવધૂનું અપહરણ કરતા હાહાકાર