Ahmedabad અને Surat માં હિટ એન્ડ રન, ત્રણના મોત
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ(Ahmedabad)અને સુરતમાં (Surat)સર્જાયેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં યુ.એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાં કારની ટક્કરે સારવાર અર્થે આવેલી મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ મહિલા તબીબે કાર ચલાવતા દ્વારકાથી બાળકની સારવાર માટે આવેલા પરિવારની મહિલાને ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. … Continue reading Ahmedabad અને Surat માં હિટ એન્ડ રન, ત્રણના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed