ગુજરાતમાં દારૂ બંધી?: અમદાવાદ નજીક છ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદેસર નશાખોરી પ્રવૃત્તિને ડામવા માટે રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ રહેવાનો દાવો કરે છે, છતાં રાજ્યમાં ખુણે ખુણે ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે. અમદાવાદ જીલ્લાનાં દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરતા બે શખસોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પડ્યા છે. Read more: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી હજુ અટવાઈ; ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ પણ … Continue reading ગુજરાતમાં દારૂ બંધી?: અમદાવાદ નજીક છ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા