પોરબંદરમાં 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની પકડાયા

પોરબંદર: ગુજરાત લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ગુજરાત સહિત રાજસ્થાનમાથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ, હવે પોરબંદર નજીક આંતર રાષ્ટ્રીય બોર્ડર પરથી એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશનમાં 90 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના આટલા મોટા જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ જથ્થાની કિમત … Continue reading પોરબંદરમાં 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની પકડાયા