ગુજરાતની 11 હજાર શાળાઓ પાસે ફાયર NOC નથી, રાજ્ય સરકારની એફિડેવિટમાં ખુલાસો
અમદાવાદ: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game zone fire tragedy) બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટી(Fire Safety)નું ઉલંઘન ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ … Continue reading ગુજરાતની 11 હજાર શાળાઓ પાસે ફાયર NOC નથી, રાજ્ય સરકારની એફિડેવિટમાં ખુલાસો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed