ઘુડખરનું સૌથી મોટું રહેઠાણ Surendranagar જિલ્લો: પાંચ વર્ષમાં વસ્તીમાં 26.14 ટકાનો વધારો

ગાંધીનગર: માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર ગુજરાત રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાતમાં ઘૂડખરના સંવર્ધન પ્રયાસોને કારણે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થયેલી ઘુડખર વસ્તી ગણતરીમાં … Continue reading ઘુડખરનું સૌથી મોટું રહેઠાણ Surendranagar જિલ્લો: પાંચ વર્ષમાં વસ્તીમાં 26.14 ટકાનો વધારો