Gift Cityનું વિસ્તરણ પડતું મુકાતા ભાજપના જ નેતાઓના 10,000 કરોડ ડૂબ્યાં

ગાંધીનગર: સરકારે ‘સપનાના શહેર’ની ઉપમા આપેલી ગિફ્ટ સિટીના વિસ્તરણથી હાથ ખંખેર્યા નાખ્યા છે અને હવે તેનું વિસ્તરણ ગોફટ સિટી અંતર્ગત નહિ પરંતુ GUDA હેઠળ કરવાનું છે. જો કે હવે જમીનની કિંમતમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે હાલ એ ચર્ચાનું જોર જામ્યું છે કે ભાજપના જ કેટલાક નેતાઓ અને મોટા અધિકારીઓએ પોતાની બ્લેક … Continue reading Gift Cityનું વિસ્તરણ પડતું મુકાતા ભાજપના જ નેતાઓના 10,000 કરોડ ડૂબ્યાં