આપણું ગુજરાત

રાજકોટમાં ૧૦૦ લોકોએ કરી ધર્મ પરિવર્તનની અરજી

અમદાવાદ: રાજકોટ શહેરમાં ૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી ૧૦૦ અરજી કરવામાં આવી છે. અમુક અરજીઓ સામૂહિક પરિવારના ધર્મપરિવર્તન માટે કરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં રાજકોટ શહેરમાં ૧૦૦ જેટલી અરજીઓ થઇ છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અનેક પ્રકારની અરજીઓ આવતી હોય છે. છેલ્લા ૬ મહિનામાં ધર્મ પરિવર્તન અંગે ૧૦૦ થી વધુ અરજીઓ આવી છે. જો કે દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા બાદ આ અંગે ર્નિણય લેવામાં આવે છે. હાલ પેન્ડિંગ અરજીઓ અંગે તંત્ર ર્નિણય લેશે. ૧૦૦ થી વધુ અરજીઓમાં બૌદ્ધ-ખ્રિસ્તી ધર્મ તથા અન્ય ધર્મો અપનાવવા અંગે સિંગલ કે પરિવારની અરજીઓ આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button