આપણું ગુજરાત

તમારો એક મત ગુજરાત રાજ્યના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા

નવી દિલ્હીઃ 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ગુજરાતે આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમનું ટેબ્લો રજૂ કર્યો હતો. જો તમે પણ ગુજરાતના ટેબ્લો(Gujarat Tableau)પસંદ આવ્યો હોય તો આ લિંકનો ઉપયોગ કરી વોટિંગ કરીને ગયાવર્ષની જેમ આ વખતે પણ ગુજરાતના ટેબલોને વિજેતા બનાવો.

  • કેવી રીતે કરશો વોટિંગ
  • સૌ પ્રથમ આ લિંક પર ક્લિક કરો

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

• ત્યાર બાદ, તમામ રાજ્યોના ટેબ્લોનો લિસ્ટ જુઓ, જેમાં ગુજરાત પાંચમાં ક્રમે છે ત્યાં ટિક કરો.

• ત્યાર પછી Log in to Participate પર ક્લિક કરો

• તમારો મોબાઈલ નંબર,ઇ-મેલ આઈડી એડ કરો

• જેથી તમને એક OTP મળશે

• આ OTP ટાઈપ કરતા જ તમારો વોટ ગુજરાતને રજિસ્ટર થઇ જશે.

જો SMSથી વોટિંગ કરવા માંગતા હોવ તો આ મેથડ થી વોટિંગ કરી શકાશે
SMS:

https://goto.now/MGcwm

SMS Syntax: MYGOVPOLL3570265
Send to 7738299899

વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button