પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

પરસી બમનજી દારૂવાલા તે મરહુમ પરવીઝ પી. દારૂવાલાના ખાવીંદ. તે તોરોનેઝ આદીલ હતારીયા અને મરહુમ શીરોઇ પી. દારૂવાલાના બાવાજી. તે બમનજી તથા મરહુમ દૌલતમાય દારૂવાલાના દીકરા. તે આદીલ જાલ હતારીયા અને સ્મીતા એસ. દારૂવાલાના સાસુજી. તે રોહાન એ. હતારીયાના મમાવાજી. તે રીયાના બપાવાજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૫૪૦, યઝરીના બિલ્ડિંગ નં.૨, ૧લે માળે, રોડ નં.૫, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૧૨-૨૩ના એ બપોરના ૩-૪૫ વાગે, રૂસ્તમ ફરામની અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).
જીની કુવર ભેસાડયા તે મરહુમ એરવદ કુવર દીનશા ભેસાડયાના વિધવા. તે મરહુમો આલામાય તથા રૂસ્તમજી જોખીના દીકરી. તે એરવદ આદીલ ક. ભેસાડયાના માતાજી. તે યાસમીન આદીલ ભેસાડયાના સાસુજી. તે એરવદ નૌશાદ અને ઓસ્તા ઓરઝાદના બપઇજી. તે મરહુમો શીરીન તથા દીનશો ભેસાડયાના વહુ. (ઉં. વ. ૯૯) રે. ઠે. તાતા મિલ્સ સી.એચ.એસ.બિલ્ડિંગ, ૧-બી, ૮મે માળે, ફલેટ નં. ૩૫, એલફિસ્ટન રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૧૨-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button