પારસી મરણ
નોશીર દોસાભઇ તાંગરી (એડનવાલા) તે નરગીશ નોશીર તાંગરીના ખાવીંદ. તે મરહુમો હીલ્લામાય દોસાભઇ તાંગરીના દીકરા. તે ફરશોગર, ફીરદોશ તથા દેલાફરૂઝના બાવાજી. તે ગુલનાર તથા સેન્ડરા તાંગરીના સસરાજી. તે બાઇમાય, ફ્રેની તથા મરહુમો હોમાય, દૌલત, મેહરૂ, હોમી તથા જીમીના ભાઇ. તે મરહુમો હોમાય તથા રતનશાહ પટેલના જમાઇ. (ઉં. વ. ૬૯) રે. ઠે. બી-૩૨૦૪, ઓબેરોય વુડસ, મોહન ગોખલે રોડ, ગોરેગાંવ (ઇ), મુંબઇ. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૧૨-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, સાલસેટ અગિયારીમાં છેજી.
મર્ઝબાન પીરોજ લકડી તે ફરીદા મર્ઝબાન લકડીના ધણી. તે મરહુમો મોતામાય અને પીરોજ લકડીના દીકરા. તે દીલશાદ કેરમાન મુલાન અને પલના બાવાજી. તે કેરમાન મુલ્લાના સસરાજી. તે ખુરશીદ કેરસી ભાઢેના અને જમશેદ લકડીના ભાઇ. તે મરહુમો પેરીન અને બહાદુર જોખીના જમાઇ. (ઉં. વ. ૭૦) રે. ઠે. એફ-૨૧, કોન્ટે્રક્ટર બાગ, મોરી રોડ, સુનાવાલા અગિયારીની બાજુમાં, માહીમ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૫-૧૨-૨૩ના બપોરે ૩-૪૫ વાગે માહીમની સુનાવાલા અગિયારીમાં છેજી.
ગુલ ખુરશીદ ફરોખ શેલાનગી તે મરહુમ ફરોખ રૂસ્તમ શેલાનગીના ધણિયાની. તે મરહુમો સુના અને મેરવાન રશીદ ઇરાનીના દીકરી. તે આરેશના માતાજી. તે કેકી મેરવાન ઇરાનીના બહેન. તે બીનાયફર અને રજીનના બપઇજી. તે દોલી કેકી ઇરાનાના ભાભી. તે મરહુમો હોમાય અને રૂસ્તમ ડ. શેલાનગીના વહુ. (ઉં. વ. ૭૨) રે. ઠે. એ-૨૩, ત્રીજો માળ, દુર્લભ ભવન, જાલભાઇ સ્ટ્રીટ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૧૨-૨૩ના પાછલી રાતનું ઉઠમણું કામા બાગમાં છેજી.
બેહરોઝ દાદીબા પટેલ તે મરહુમ દાદીબા નરીમન પટેલના વિધવા. તે વીરાફ દાદીબા પટેલના માતાજી. તે મરહુમો શેરામાય તથા નાદીરશા કોમેસરીયનના દીકરી. તે કૈનાઝ વીરાફ પટેલના સાસુજી. તે કૈઝીન, તાશીન અને શનાઇતાના બપઇજી. તે મરહુમો દીનામાય તથા નરીમન પટેલના વહુ. (ઉં. વ. ૭૫) રે. ઠે. ૩/૨૦૪, દમાવંદ બેહરામ બાગ પારસી કોલોની, ગાંધી સ્કૂલ પાસે, જોગેશ્ર્વરી (પ), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૫-૧૨-૨૩ના બપોરે ૩-૪૫ કલાકે વાડયા બંગલી ડુંગરવાડીમાં થશેજી.