પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ઓસ્તા દીનયાર દારા ખંબાતા તે મરહુમો મોટા તથા દારા ખંબાતાના દીકરા. તે ઓસ્તી મહારૂખ દારા ખંબાતાના ભાઈ (ઉં. વ. ૭૫) ઠે. ૧૩૨, મેહેરઅલી મેન્શન, ડો. આંબેડકર રોડ, ઓફ વિકટોરીયા ગાર્ડન, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: ૧૬-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા- મુંબઈ).
એમી સોરાબજી ઈચ્છાપોરીયા તે મરહુમો મક્કામાય તથા સોરાબજી ઈચ્છાપોરીયાના દીકરી. તે મરહુમ મીનુ ઈચ્છાપોરીયાના બહેન. તે વીલી તથા વીરાફ ગ્યારા અને બરજીસ વીરાફ ગ્યારાના આંતી. (ઉં. વ. ૮૭) ઠે. ફલેટ નં. ૩૦૩, રયોમંદ બિલ્ડીંગ નં. ૯, એ- બેહરામ બાગ, પારસી કોલોની, જોગેશ્ર્વરી (વે), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાની ક્રિયા: ૧૬-૧૨-૨૦૨૩ના રોજ બપોરે ૩-૪૦ કલાકે, બેહરામ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
સીમીન કેરસી દોરડી તે મરહુમ કેરસી નરીમન દોરડીના વીધવા. તે શારૂખ કેરસી દોરડીના માતાજી. તે મરહુમો શીરીન તથા બેહરામ ઈરાનીના દીકરી. તે લીનયે શારૂખ દોરડીના સાસુજી. તે શેન એસ. દોરડી અને કાથન એસ. દોરડીના બપઈજી. તે મરહુમો શીરીન તથા નરીમન દોરડીના વહુ. (ઉં. વ. ૭૧) ઠે. બી/૮, મીસ્ત્રી બીલ્ડીંગ, ડો. શીરોડકર રોડ, પરેલ, મુંબઈ-૧૨.
હોમયાર અસ્પનદીયાર ઈરાની તે મરહુમો ડોલી તથા અસ્પન્દીયાર બી ઈરાનીના દીકરા. તે રોહીન્ટન, રોડા અને મરહુમ ઝરીન સાપુર સાયરસીના ભાઈ. તે પરવાના દારા મીસ્ત્રીના મામા. તે દીનુ જાન્ગુ આગાના માસીનો દીકરો. તે દાનેશ દારા મીસ્ત્રીના ગ્રેન્ડ મામા. તે અસ્પી, આબાન, ફરીદા, પરવાના, અરનાવઝ, આદરબાદ, ગેપના મામાના બચ્ચાઓ. (ઉં. વ. ૬૯) ઠે. ૪૨૨/બી પારડીવાલા બિલ્ડીંગ, ૨જો માળ, રૂમ નં. ૧૮, નોવેલ્ટી સિનેમા ગલી, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૧૭/૧૨/૨૩ બપોરે ૩-૪૫ વાગે મેહેલ પટેલ અગિયારીમાં છેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button