પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

બહાદુર ખરશેદજી જોખી તે મરહુમ રોડા બહાદુર જોખીના ખાવીંદ. તે ડૈસી નવરોઝ ગાર્ડ તથા મરહુમ નોઝર બહાદુર જોખીના બાવાજી. તે મરહુમો રતનબાઇ તથા ખરશેદજી જોખીના દીકરા. તે નવરોઝ પરવેઝ ગાર્ડ તથા જેસ્લીન નોઝર જોખીના સસરાજી. તે મરહુમો દૌલતબાનુ તથા રતનશૉ પેસુના જમાઇ. તે મરહુમો બમનશૉ, નવાજબાઇ, સોલી તથા જીનીના ભાઇ. (ઉં. વ. ૮૪) રે. ઠે.રૂમ નં.એ-૧૧, રાધા સી. એચ.એસ, પ્લોટ નં-૭. સેકટર-૧૪, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.ઉઠમણાની ક્રિયા: તા. ૮-૧૨-૨૩ના રોજે, બપોર ૩.૪૦ કલાકે, નારીયલવાળા અગિયારી, દાદરમાં થશેજી.
યાસમીન દાલી ફીટર તે દાલી એ ફીટરના વિધવા. તે મરહુમો ટેમીના તથા હોમી બાટલીવાળાના દીકરી. તે જીમી ને શીરીન રૂમી મરાવાળાના મમ્મી. તે રૂમી ફીલી મરાવાલા ને કલ્પના જે. ફીટરના સાસુજી. તે શેહરુ તથા મરહુમ રૂમી બાટલીવાળાના બહેન. તે ડેલરીન ઉરક્ષના બપયજી. (ઉં. વ. ૭૯) રે. ઠે. ૬૭૬, ૧લે માળે, ફરેદુન ટેરેશ, કાત્રક રોડ, વડાલા (પ). મુંબઇ:૪૦૦૦૩૧. ઉઠમણાંની ક્રિયા: તા.૮-૧૨-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, જોખી અગિયારી, ગોદરેજ બાગમાં થશેજી.
પેરીન મેરવાન ઇરાની તે મરહુમ મેરવાન રૂસ્તમ ઇરાનીના વિધવા. તે આદીલ અને મારઝીયા ઇરાનીના માતાજી. તે મરહુમો મોટીબાઇ તથા શેરીયાર ઇરાનીના દીકરી. તે આરમાઇતી આદીલ ઇરાનીના સાસુજી. તે પરીનાઝ અરઝાન પટેલના બપઇજી. તે અસ્પી, શહાજહાન, દોલી, રોશન તથા મરહુમો શાહરૂખ, મેહલી, રૂસી, ખારમેન, અદી તથા કેટીના બહેન. (ઉં. વ. ૮૬) રે. ઠે. ડી૪/૨૫, શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (પ.). મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૧૨-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button