પારસી મરણ
રશના ફહરાદ મિસ્ત્રી તે ફહરાદ નોશીર મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો પેસી અને માકી ઇલાવીયાના દીકરી. તે ઇશેદાર તથા મરહુમો નોશીર અને મહારૂખના માતાજી. તે મરહુમો ફ્રેદી ઇલાવીયા અને પરસીસ બુચીયાના બહેન. તે દીનશા નોશીર મિસ્ત્રીના સાલી. (ઉં. વ. ૫૮) રે. ઠે. પીરોજા મેનશન, ૧લે માળે, ફલેટ નં.૦૪૪, અલીભાઇ પ્રેમજી માર્ગ, ગ્રાન્ટ રોડ સ્ટેશન (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૧૨-૨૩ના બપોરે ૩-૪૫ વાગે કામા બાગ અગિયારીમાં છેજી.
પરવેઝ નરીમાન કતકી તે મરહુમ વીરા પરવેઝ કતકીના ધણી. તે મરહુમો આલામાઇ અને નરીમન ખરશેદજી કતકીના દીકરા. તે જેસમીન અને કયઝાદના બાવાજી. તે થોમસના સસરાજી. તે દોલી એરચ મુકાદમ તથા મરહુમો સીલુ રોશન, રોદાના ભાઇ. તે મરહુમો ગુલામાય અને ડો. ફરામરોજ મસાનીના જમઇ. (ઉં. વ. ૭૯) રે. ઠે. ફલેટ નં-૩૦૧, રોબર્ટ આર્ટ, ચીંચપોકલી માર્ગ, ઓફ હીલ રોડ, તાતા અગિયારીની પાછળ, મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૧૨-૨૩ના બપોરે ૩-૪૫ તાતા અગિયારીમાં છેજી.
દીનયાર કાવસજી દારૂવાલા તે પેરીન દીનયાર દારૂવાલાના ધણી. તે મરહુમો કાવસજી અને ગુલામાઇ દારૂવાલાના દીકરા. તે સરોશ અને સાયરસના બાવાજી. તે ફરજીન સરોશ દારૂવાલાના સસરાજી. તે ગાય કેકોબાદ બાતલીવાલાના ભાઇ. તે પરસીસ અને પલીનના બપાવાજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. ઇ-૪૦, ખુશરૂ બાગ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૧૨-૨૩ના બપોરે ૩-૪૫ વાગે બનેત નં.૬માં છેજી.