પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

પેરીન પીરોજશા ઈલાવિયા તે મરહુમો દોલતબાનુ અને પીરોજશા ઈલાવિયાના દીકરી. તે જુરાઢ અને તુરનજના માતાજી. તે દીનયાર ઈલાવિયાના બહેન. તે યાસમીન ઈલાવિયાના નરણ. (ઉં.વ. ૮૦) ઠે: ગ્રાઉન્ડ ફલોર, અડાજનિયા હાઉસ, ૮૦૩-બી, ડૉક્ટર આંબેડકર રોડ, દાદર-મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૬-૧૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે નારીયલવાલા અગ્યારીમાં છેજી.

સંબંધિત લેખો

Back to top button