પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

બેહરામ હોરમસજી ભરૂચા તે આરમઇતી બેહરામ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો આઇમાય તથા હોરમસજીના દીકરી. તે સરોશના માતાજી. તે ગરીમા, એસ, ભરૂચાના સસરાજી. તે મરહુમો નરીમાન, અદી, આલુ કેકી ખજોનીત્થીના ભાઇ. તે પર્લ, એમ ભરૂચાના બપાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે. સોહરાબ હાઉસ ગ્રાઉન્ડ ફલોર, ૬૦૭-બી, ખરેઘાટ રોડ, દાદર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા.૩-૧૨-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે. ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
ગોવેર જહાંગીર ઇરાની તે મરહુમ જહાંગીર ઇરાનીના વિધવા. તે મરહુમો હોમાય તથા રૂસ્તમના દીકરી. તે અરમાન, તનાજ, ડીઝી ને જેસ્મીનના માતાજી. તે ડેલરામના સાસુજી. તે અરનવાઝ, ઝોમી, ડોલી તથા મરહુમો નરગીશ, શેરીયાર ને રોહીન્ટનના બહેન. (ઉં. વ. ૮૧) રે. ઠે. ૧૦૨,૨૮, ઓશીવરા મ્હાડા કોમ્પલેક્સ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૩. ઉઠમણાંની ક્રિયા: તા.૩-૧૨-૨૩ના બપોરે ૩-૪૦ કલાકે, અંધેરી મધે અંધેરી પટેલ અગિયારીમાં છેજી.

સંબંધિત લેખો

Back to top button