મરણ નોંધ

પારસી મરણ

એરવદ કેકોબાદ ડોસાભાઇ પંથકી તે પેરીન કેકોબાદ પંથકીના ધણી. તે મરહુમો દોસામાઇ અને ડોસાભાઇ મંચેરજી પંથકીના દીકરા. તે જમશેદ અને શાહરૂખના બાવાજી. તે બીનાજના સસરાજી. તે એરવદ નરીમન તથા મરહુમો એરવદ રતનશા અને નાજુ કાસાદના ભાઇ. તે શેહેજાદ અને મેહેરશાહના બપાવાજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. એ-૧, ન્યુ વાડીયા બિલ્ડિંગ, એસ. વી. રોડ, માલકમ બાગ, જોગેશ્ર્વરી, મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૧૨-૨૩ બપોરે ૩-૪૫ વાગે ભાભા નં.૨માં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button