મરણ નોંધ

પારસી મરણ

હૈદ્રાબાદ
અરમાઇટી એન. મેહેરહોમજી (ઉં.વ. ૯૦) તા. ૧૨ નવેમ્બરે ગુજરી ગયા છે. તે મરહુમ નોશીર એસ. મેહેર હોમજીના વાઇફ. મરહુમ દિનામાઇ એમ. લેન્ટીનના દીકરી. ગુલ એમ. મિસ્ત્રી અને મરહુમ ડો. પૂતળી લેન્ટીનના બહેન.
નવલ મેહેરજી અંકલેસરીયા તે ગુલ નવલ અંકલેસરીયાના ખાવિંદ. તે રૂઝબેહ એન. અંકલેસરીયા, માલકમ એન. અંકલેસરીયા તથા ફરઝીન સી. ડીસોઝાના બાવાજી. તે મરહુમો પુતલા તથા મેહેરજી અંકલેસરીયાના દીકરા. તે ક્રીસ્તીન આર. અંકલેસરીયા, ઝીનોબીયા બનશાહ તથા ચિરાગ ડીસોઝાના સસરાજી. તે મરહુમો ફ્રેની તથા મીનોચેર મીરઝાના જમાઈ. સાયરસ અને યોહાન આર. અંકલેસરીયા તથા ઝો એમ. અંકલેસરીયાના બપાવાજી. (ઉં.વ. ૭૩). રહેવાનું ઠેકાણું: ૮૦૪ સી, રતી લોજ, દાદર (ઈ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૦૧-૧૨-૨૦૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
હોમાય દીનશૉ દાજી તે મરહુમ ઓસ્તા દીનશૉ ફરેદુન દાજીના વિધવા. તે નાઝરીન એરીક મિસ્ત્રી તથા એરવદના દીર. દીનશૉ દાજીના માતાજી. તે મરહુમો પીરોજા તથા પેસ્તનજી સહીયારના દીકરી. તે એરીક મિસ્ત્રી તથા ઓસ્તી દેલનાઝ નાદીર દાજીના સાસુજી. તે માલકમ મિસ્ત્રીના મમઇજી. તે એરવદ દારાયસ અને ઓસ્તી યઝીશની દાજીના બપઇજી. તે મરહુમો ઓસ્તી ફ્રેની તથા એરવદ ફરેદુન દાજીના વહુ. (ઉં. વ. ૮૦) રે.ઠે. ૬૨૧, ખુશ વીલ્લા, ૧લે માળે, ખરેઘાટ રોડ, પારસી કોલોની, દાદર (પુ) મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૧૨-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામની અગિયારી દાદરમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker