પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ઝીનોબીયા માણેક મેહતા તે મરહુમો મેહરૂ તથા માણેક મેહતાના દીકરી. તે ઝરીર મેહતા તથા મરહુમો બેહરામ મેહેતા, ઓસ્તી આબાન ચારના, ખોરશેદ દીક તથા ગુલશન દાવરના બહેન. તે ફીરૂઝી મેહતાના નણંદ. તે એરવદ યઝદી ચારનાના સાલીજી. તે કૈઝાદ દીક, કયોમર્ઝ દાવર, રોશની ચોકશી, આનાઇથા તીવારી તથા બુરઝીન મેહતાના માસીજી. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૫-૧૦, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા (પૂ.), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૧૧-૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, મેવાવાલા અગિયારી, ભાયખલામાં થશેજી.
થેરેટોન દાદીબા ભરૂચા તે મરહુમો શેહેરૂ અને દાદીબા ભરૂચાના દીકરા. તે ફેની દારા ભરૂચા, ફરજાના અરવિંદ સાગર તથા મરહુમ આદીલના ભાઇ. તે કેરસી મીસ્ત્રીના માસીનો દીકરો. (ઉં. વ.૬૨) રે. ઠે ૭૦૪, એ. હીમાલ્યા હાઇટસ, ભક્તિ પાર્ક, આઇનોક્સ સીનેમાની બાજુમાં, વડાલા (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૩૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૯-૧૧-૨૩ બપોરે ૩-૪૫ વાગે લાલબાગ એમ.જે.વાડીયા અગિયારીમાં છેજી.
ખારમન દારા સરકારી તે મરહુમ દારા કયખશરૂ સરકારીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને જહાંગીર ઇરાનીના દીકરી. તે મેહેર નીહાર દાવેના માતાજી. તે નીહારના સાસુજી. તે મરહુમો રૂસ્તમ અને વાબીદના બહેન. તે રીયાના અને મીખેલના મમઇજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ફલેટ નં-૧૨, પાંચમો માળ, પેમીનો બિલ્ડિંગ, અલ્ટામાઉન્ટ રોડ, ખંભાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૧૧-૨૩ના બપોરે ૩-૪૫ વાગે, વાડીયાજી આતશ બેહરામમાં છેજી.
કેરસી ફરેદુન કાપડીયા તે શીરાઝ કાપડીયાના ખાવીંદ. તે મરહુમો ફેરેદુન ને ડોલી કાપડીયાના દિકરા. તે ડેલના ને દેલઝાદના બાવાજી. (ઉં. વ. ૭૧) રે. ઠે. બંગલો નં.૨૮, માલકમ બાગ, જોગેશ્ર્વરી વેસ્ટ, મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૧૧-૨૩ના રોજ બપોરે ૩-૪૫ કલાકે, માલકમ બાગ અગિયારી જોગેશ્ર્વરી.
મીનુ જાલ એન્જિનિયર તે મરહુમો નાજામાય ને જાલેજરના દીકરા. તે દારબશા નસરવાનજી દારૂવાલા ને ધન જેહાબક્ષ માજરાના કઝીન ભઇ. (ઉં.વ. ૭૧) રે. ઠે. રૂસ્તમ બાગ, બિલ્ડિંગ નં-૬, સંત સાવતા માર્ગ, ભાયખલા (ઇસ્ટ), મુંબઇ- ૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૯-૧૧-૨૩ના રોજ બપોરે ૩-૪૫ કલાકે બનાજી લીમજી અગિયારી, ફોર્ટ, મુંબઇ.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button