મરણ નોંધ

પારસી મરણ

ફરેદુન અરદેશીર વાપીવાલા તે પરવીઝ ફ. વાપીવાલાના ખાવીંદ. તે નેવીલ અને દેલઝાદ વાપીવાલાના બાવાજી. તે મરહુમો પીરોજા તથા અરદેશીર વાપીવાલાના દીકરા. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી કેટાવાળાના જમાઇ. તે સનોબર ન. વાપીવાલા તથા તનાઝ ડ. વાપીવાલાના સસરાજી. તે દાદી, હોમાય તથા મરહુમો પરવેઝ, પીરોજ તથા બેજનના ભાઇ. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૩૦૧, કેનવેરા, કો. ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જે.પી. રોડ, સેવન બંગલોસ, અંધેરી (પ), મુંબઇ-૪૦૦૦૬૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૯-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે બેહરામ બાગ, અગિયારી, જોગશ્ર્વરીમાં થશેજી.

દોલી જહાંબક્ષ સીધવા તે ઓસ્તા જહાંબક્ષ નરીમાન સીધવાના ધનિયાની. તે મરહુમો બાનુ તથા નવલ ઇછાપોરીયાનાં દીકરી. તે જેસ્મીન મેહેરનોઝ બગલી તથા ફીરદોશ જહાંબક્ષ સીધવાના માતાજી. તે મેહેરનોઝ તેહમુલ બગલીના સાસુજી. તે કેશમીરા, દારા તથા ફરેદુનનાં બહેન. તે વીર મેહેરનોઝ બગલીના મમઇજી.(ઉં. વ. ૭૮) રે. ઠે. રૂમ. નં. સી-૪૦૧, કાસનજી પાર્ક, તીથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૯-૨૩એ બપોરના ૩-૪૫ વાગે. બેનેટ બંગલી નં-૬માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

માકી દોરાબ મિસ્ત્રી તે મરહુમ દોરાબ હોરમઝદજી મિસ્ત્રીના વિધવા. મરહુમ બેરામજી અને વીલુ તોડીવાલાના દીકરી. વીલુ મિસ્ત્રીના માતાજી. મરહુમો નાજુ અને બાપુ તોડીવાલાના બહેન. ફ્રેની ૨. તોડીવાલાના બહેન. મરહુમો જરબાઇ તથા હોરમઝજી મિસ્ત્રીના વહુ. (ઉં વ. ૯૦) રે. ઠે. બી-૧૯, ગોદરેજ બાગ, ઓફ નેપયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૯-૨૩ના ભાભાની બંગલી-૨, ૩-૪૫ વાગે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત