પારસી મરણ
રતન બેહરામ દારૂખાનાવાલા તે મરહુમો બેહેરામ અને મરહુમો બાઇમાયના દીકરી. તે ફરામરોઝ બેહેરામ દારૂખાનાવાલાના બેહેન. તે બેહેરામ શાપુરજી લાકડાવાલાના કઝીન બેહેન. તે શેરનાઝ બેહેરામ લાકડાવાલાના નણંદ. (ઉં. વ. ૭૦) રે.ઠે. ફલેટ નં-૨૧, ૩જે માળે, દેહનું બિલ્ડિંગ, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, મેન રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૧૧-૨૩ના રવિવારના દીને બપોરે ૩-૪૦ કલાકે ડુંગરવાડી મધે ભાભા-૧ બંગલીમાં કરવામાં આવશે.
મેહેરનોશ જહાંગીર હોરમઝદી તે જેસ્મીન મેહેરનોશ હોરમઝદીના ખાવીંદ. તે મોતી તથા મરહુમ જહાંગીર શેરીયાર હોરમઝદીના દીકરા. તે પરીઝાદ ઝીન્યા મેહેરનોશ હોરમઝદીના પપ્પા. તે નીરવાના માર્ક ઓલનશોના ભાઇ. તે અનશેલ નોલેન માર્ક ઓલનશોના મામા. (ઉં. વ.૫૬) રે. ઠે. ૨ બી, આનંદ કોર્ટ, ભોયતળિયે, ડો. રઘુનાથ રોડ લેન, સેન્ટ્રલ બેન્કની સામે, બાંદ્રા (પ.), મુંબઇ: ૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા.૨૬-૧-૨૩ના બપોરે ૩-૪૦ કલાકે બાન્દ્રા મધ્યે તાતા અગિયારીમાં કરવામાં આવશે.
ધનજીશા મેરવાન ઇરાની તે ગોવરબાનુ ધનજીશા ઇરાનીના ધણી. તે મરહુમો ગોવર અને મેરવાન ઇરાનીના દીકરા. તે શાહ બેહરામ ધનજીશા ઇરાનીના બાવાજી. તે મરહુમો ખોરશેદ અને ખોદાબાનદા બામારદીના જમાઇ.(ઉં. વ. ૮૫) રે.ઠે. ૧૦૪, પૂનમ એપાર્ટમેન્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૭-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે. વાચા ફોર્ટ અગયારીમાં છેજી.
ફરોખ રુસા મહેતા (ઉં. વ. ૮૭) તા. ૨૫-૧૧-૨૩એ ગુજરી ગયા છે. તે મરહૂમ ફરીદાના હસબન્ડ, મરહૂમ જોઅન અને મરહૂમ રુસાના દીકરા. રુસા અને મરહૂમ સાયરસના ફાધર. શિરીન અને ટેસાના સસરા. આલિયાના ગ્રેન્ડ ફાધર. ઉઠમણું તા. ૨૬-૧૧-૨૩ના બપોરે ૩-૪૦ કલાકે.