મરણ નોંધ

પારસી મરણ

જમશેદ જહાંગીર સેઠના તે ફ્રેની જમશેદ સેઠનાના ધણી. તે મરહુમો આવાબાઈ અને જહાંગીર સેઠનાના દીકરા. તે રોક્ષાન, ઝાલ, પીરોજના બાવાજી. તે પોઈરસ, સનાયા, બ્રાનડીના સસરાજી. તે નોશીર તથા મરહુમ ધનના ભાઈ. તે ઝક્ષીસ, યોહનના મમાવાજી. તે કરન, સાયરસ, યાસમીન, જેહાન, દારાયસના બપાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.: રેહમત મંઝીલ બિલ્ડિંગ નં. ૭૫, ફલેટ નં. ૧૬, ચર્ચગેટ, મુંબઈ-૨૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button