મરણ નોંધ

પારસી મરણ

જેર રૂસ્તમ દસ્તુર તે મરહુમ રૂસ્તમ નસરવાનજી દસ્તુરના ધણયાની. તે મરહુમો ધનમાઈ અને સોરાબજી ખંબાતાના દીકરી. તે ગુલનાર અને નોશીરના માતાજી. તે નીલુફરના સાસુજી. તે રૂસી તથા મરહુમ પીરોજના બહેન. તે ફેરૂજાન, અરજાન, ફરજીનના ફુઈજી. (ઉં.વ. ૯૮). રહેવાનું ઠેકાણું: ૭૯૩, જામે જમશેદ રોડ, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૨૩-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે રૂસ્તમ ફરામ અગિયારમાં છેજી.
પેરીન રૂસી ભરૂચા તે મરહુમ રૂસી ભરૂચાના ધણીયાની. તે મરહુમો પીરોજબાઈ અને રતનશા સુકેશવાલાના દીકરી. તે મરહુમ હોસી રૂસી ભરૂચાના માતાજી. તે રતી તથા મરહુમો બાનુ, મની અને શેહેરાના બહેન. તે નોઝરના માસી. તે મરહુમો દોસાભાઈ અને તેહમીનાના વહુ. (ઉં.વ. ૯૫). રહેવાનું ઠેકાણું: બિલ્ડીંગ નં. ૭, ફલેટ નં. ૯, બીજો માળ, પંથકી બાગ, વિશાલ હોલની સામે, અંધેરી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૨-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button