મરણ નોંધ
પારસી મરણ
તેહેમીના શેહેરીયાર ઇરાની તે શેહેરીયાર બામન ઇરાનીના ધણિયાની. તે મરહુમો પીરોજા અને બેહેરામ ઇજદયારના દીકરી. તે બામન અને નેવીલના માતાજી. તે ફેરેશહતા નેવીલ ઇરાનીના સાસુજી. તે ખોદાદાદ, સરોશ, સીલા, બાનુ, સીમીન તથા મરહુમ ગુલચેહેર જમશેદ ઇરાનીના બહેન. તે ફરજાન નેવીલ ઇરાનીના બપઇજી. (ઉં.વ. ૮૬) રે. ઠે. અહુના, બી-૧૦૪, એદલજી રોડ, ચરાઇ-થાણે- ૪૦૦૬૦૧.
સિકંદરાબાદ
ડોલી એસ. મિસ્ત્રી તે મરહુમ સામ આર. મિસ્ત્રીના વિધવા. (ઉં. વ. ૮૦) રે. ઠે . હૈદ્રાબાદ. ઉઠમણાંની ક્રિયા: ઓલ્ડ ટાવર ઓફ સાયલન્સ, ભોઇગુડા, સિકંદરાબાદ.