મરણ નોંધ

પારસી મરણ

દિલનાઝ કેકુ ઈરાની (ઉં.વ. ૭૪) તા. ૧૪-૧૧-૨૩એ ગુજરી ગયા છે. તે કેકુના વાઈફ. મરહૂમ શિરીન અને મરહૂમ નરીમાનના દીકરી. ખુશનુમા, ખુશરુ, ખુશનૂરના મધર. નાઝરીન, ફરઝીન, હિતેશના સાસુ. મહિયર, પાશનના ગ્રેન્ડ મધર. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૧૧-૨૩ બપોરે ૩.૪૦ વાગ્યે.
જીમી હીરાજી પાતલવાલા તે સીલ્લા જીમી પાતલવાલાના ખાવિંદ. તે મની તથા મરહુમ હીરાજી પાતલવાલાના દીકરા. તે પરીઝાદના બાવાજી. તે મોનાઝ તથા જેનીફરના ભાઈ. તે હોમાય, એમી, કેશમીરા, અરનાવાઝ તથા મરહુમ ઓસ્તી બેહરોઝના ભાણેજ. તે સીઓના, સંસ્કાર તથા પ્રતીકના મામાજી. (ઉં. વ. ૪૫) રે. ઠે.: ૭૩ દારૂવાલા ચાલ, ઓલ્ડ નાગરદાસ રોડ, અંધેરી (ઈ.), મુંબઈ-૪૦૦૦૬૯.
રૂસી એદલજી પંથકી તે મરહુમો ઓસ્તી જાલામાંય તથા એરવદ એદલજી પંથકીના દીકરા. તે મરહુમો એ. બેહરામ, એ. નવરોઝ, નરીમાન, ઓસ્તી શીરીન રૂસ્તમ મીરઝા તથા ઓ. હોમાય મીનુ મીરઝાના ભાઈ. તે ઓસ્તી હુતોક્ષી, પરસી તથા મહિયારના કાકાજી. તે ફ્રેની, બખતાવર, ખુશરો, ફીરોઝ તથા ફરોખના મામાજી. તે ઓસ્તી હિલ્લા બેહરામ પંથકી તથા ઓસ્તી કુમી નવરોઝ પંથકીના દેર. (ઉં. વ. ૮૭) રે. ઠે.: ડી-૩, રૂસ્તમબાગ, સંત સાવતા રોડ, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૭.
રોડા અદી દારૂવાલા તે મરહુમ અદી નાદિરશાહ દારૂવાલાના ધનીયાની. તે મરહુમો તેહમીના તથા સોરાબજી કાપડિયાના દીકરી. તે વીરાફ, નેવીલ તથા યઝદીના માતાજી. તે રૂઝબે વીરાફ દારૂવાલા, દીલનવાઝ દારૂવાલા અને સોનિયા દારૂવાલાના સાસુજી. તે મરહુમો રૂસી, જહાંગીર, દોસાભઈ કાવસ તથા મેહરુનાં બહેન. તે આંવા નાઈરા, મેહેરઝાદ, પરીઝાદ અને હુઝવકના બપઈજી. (ઉં. વ. ૮૪) રે. ઠે.: ૨૨૧/૩, શેરે પંજાબ કોલોની, મહાકાલી કેવઝ, અંધેરી (ઈ). મુંબઈ-૪૦૦૦૯૩.
પરવીઝ હોમી મીસ્ત્રી તે મરહુમ હોમી માનેકશા મીસ્ત્રીના ધણીયાની. તે મરહુમો મીનોચેહેર અને ખોરશેદ આરસીવાલાના દીકરી. તે દારાયસ અને આરમઈતી મીસ્ત્રીના માતાજી. તે શેહનાજ ડી. મીસ્ત્રીના સાસુજી. તે મરહુમ ફરોખ મીનોચેહેર આરસીવાલાના બહેન. તે બેનુશા અને હોશંગના મમઈજી, તે જેનોવીયા અને રુશાદ મીસ્ત્રીના બપઈજી. (ઉં. વ. ૮૦) રે. ઠે.: એ/૪૦૮, કેટાયુન મેન્શન, શાહજી રાજે માર્ગ, વિલેપાર્લે (ઈ), મુંબઈ-૪૦૦૦૫૭.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button