મરણ નોંધ

પારસી મરણ

કેટી જહાંગીર આફખમ તે મરહુમ જહાંગીર ખોદામુરાઇ આફખમના ધણિયાની. દીનયાર અને ખારમન શાહયારીના દીકરી. તે રૂજેબહ જહાંગીર આફખમ અને સીમા ફરદીન તીરનદાજના માતાજી. તે જરીન તથા ફરદીનના સાસુજી. તે શહરૂખ, મહારૂખ તથા મરહુમો હોશંગ અને શીરીનના બહેન. તે ફરજાન, તરોનીશના બપઇજી. તે ફરશોશત્રના મમઇજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. મકાવી મેન્શન, ચોથે માળે, ઇ-બ્લોક, રૂસ્તમ સીધવા માર્ગ, ફોર્ટ, મુંબઇ-૪૦૦ ૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧૧-૨૩ના બપોરના ૩.૪૫ વાગે દાદીશેઠ અગીયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button