મરણ નોંધ
પારસી મરણ
કેટી કેરસી સિગનપોરીયા તે મરહુમ કેરસી ફકીરજી સિગનપોરીયાનાં ધનીયાની. તે મરહુમો એમી તથા એરચશાહ મેહતાના દીકરી. તે હોમીયાર કેરસી સિગનપોરીયાના માતાજી. તે નીલુફર હોમીયાર સિગનપોરીયાના સાસુજી. તે દીનસુ એરચશાહ મેહતા તથા મરહુમો ફરોખ તથા મહારૂખના બહેન. તે જેહાનના બપઈજી. (ઉં. વ. ૭૮) ઠે. ૩૦૧, આશીર્વાદ સી. એચ. એસ. લી., ક્રોસ રોડ નં. ૬, બોરીવલી (વે), મુંબઈ-૪૦૦૧૦૩. ઉઠમણાની ક્રિયા: ૧૧-૧૧-૨૦૨૩ના રોજે બપોરે ૩-૪૫ કલાકે, ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.