મરણ નોંધ

પારસી મરણ

હુતોક્ષી સોરાબ પટેલ તે સોરાબ ફ્રામરોઝ પટેલના ધણીયાની. તે ખુશરૂ પટેલ તથા કૈઝાદ પટેલના માતાજી. તે મરહુમો દૌલતબાનુ તથા પીરોજશા ગોંડાના દીકરી. તે રૂપાલી પટેલ તથા જોસેફીની પટેલના સાસુજી. તે કેરીસા પટેલ, કેલીન પટેલ તથા ડેલીશા પટેલના બપઈજી. તે મરહુમો ભીખામાય તથા ફ્રામરોઝ પટેલના વહુ. (ઉં. વ. ૬૯) ઠે. એ-૨/૧૦૧, વિકાસ કોમ્પ્લેક્ષ, એલ. બી. એસ. માર્ગ, કૉસલ મીલ કંપાઉન્ડ, થાને (પ.) – ૪૦૦૬૦૧. ઉઠમણાની ક્રિયા: તા. ૦૩-૧૧-૨૦૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે પટેલ અગિયારી, થાનામાં થશેજી.
નાજુ ફરામરોઝ કરાની તે મરહુમો પીરોજા તથા ફરામરોઝ કરાનીના દીકરી. તે મરહુમો ડોસુ, પુતલી, પેરીન, પરોચી, ધન તથા સીલ્લુના બહેન. તે હોસી બહાદુર નાનજી તથા તીનાઝ સીગનપોરીઆના માસીજી. તે અનાહીતા પટેલના ફુઈજી. (ઉં. વ. ૮૨) ઠે. ૬૦૩, કુલ શાનાગ, ૬ઠ્ઠે માલે, નવરોજ ગામડીયા રોડ, ઓફ પેડર રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: તા. ૦૩-૧૧-૨૩એ બપોરના ૦૩-૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુજીસ રોડ, મુંબઈ).
ખોરશેદ રૂસ્તમ ઈરાની તે મરહુમ રૂસ્તમ નામદાર ઈરાનીના ધનીયાની. તે મરહુમો ગુલીસ્તાન તથા નામદાર ઈરાનીના દીકરી. તે ખારમેન, બાનુ તથા નીલુફરના માતાજી. તે ઉમર ઝરીવાલા, અમનઉલ્લા અચીગઝય તથા મરહુમ ખોદાબક્ષ સુખાભીનાં સાસુજી. તે જમશેદ, બેહરામ, અસ્પંદીયાર, હોમાય તથા મરહુમ કેટીના બહેન. તે શાઝીયા શાહદાબ સ્પઝમઈ તથા ઝેબાનાં મમઈજી. (ઉં. વ. ૮૨) ઠે. નવજબાઈ કોન્ટ્રેકટર બાગ, ડી-૪, ૧લે માળે, પામલેન, મોરી રોડ, માહીમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાની ક્રિયા: તા. ૦૩-૧૧-૨૩એ બપોરના ૦૩-૪૫ વાગે મેહલ્લા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાંટ રોડ, મુંબઈ)
ફીરોઝ (ફીલી) એદલજી બલસારા. તે મહેરૂ ફીરોઝ (ફીલી) બલસારાનાં ખાવીંદ તે મરહુમો મેહેરબઈ તથા એદલજી બલસારાના દીકરા. તે મરહુમો નરગીશ તથા નરીમાન મરાવાલા, હોમાય તથા ફરેદુન દારૂવાલા અને કેટી તથા મીનુ પારડીવાલાના ભાઈ. તે મરહુમો ગુલ તથા જાલ એન્જીનીયરનાં જમાઈ. (ઉં. વ. ૮૮) ઠે. ટાટા બ્લોકસ, લેડી દોરાબ ટાટા બિલ્ડીંગ નં. ૨, એસ. વી. રોડ, બાન્દ્રા (વે), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા: તા. ૦૩-૧૧-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી- મુંબઈ).
ફરીદા કાલી સીંગપોરીયા તે કાલી દારબશૉ સીંગપોરીયાના ધણીયાની. તે કેનાઝ જીમી બુહારીવાલાના માતાજી. તે મરહુમો લીલીમાય તથા મંચેરશૉના દીકરી. તે જીમી બુહારીવાલાના સાસુજી. તે મેહેર જીમી બુહારીવાલાના મમઈજી. તે મરહુમો ધનમાય તથા દારબશૉ એ. સીંગપોરીયાના વહુ. તે દીનશા, કેરસી, હીલ્લા તથા મરહુમો મર્ઝબાન, મહેરૂ, આદીલ તથા પરવીઝના ભાભી. (ઉં. વ. ૭૫) ઠે. જીજીભોઈ બિલ્ડીંગ નં. ૭, રૂમ નં. ૧, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૦૪-૧૧-૨૦૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
ધનજીશા દારબશા વાડ્યા તે મરહુમો શીરીનબાઈ તથા દારબશા વાડ્યાના દીકરા. તે કેરસી દારબશા વાડ્યા તથા મરહુમ પીલુ દારબશા વાડ્યાના ભાઈ. તે કૈઝાદ કેરસી વાડ્યા, મોનાઝ કેરમાન કાપડીયા, કુરૂશ પીલુ વાડ્યા તથા પરસી પીલુ વાડ્યાના કાકાજી. (ઉં. વ. ૭૪) ઠે. નવરોઝ બાગ, બિલ્ડીંગ સી, રૂમ નં. ૨૪, ડૉ. એસ. એસ. રાઉ રોડ, ગનેશ ગલીની સામે, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા: તા. ૦૪-૧૧-૨૦૨૩ના રોજ બપોરે ૩-૪૦ કલાકે, એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button