મરણ નોંધ

પારસી મરણ

ગુલ નોશીર બુહારીવાલા તે મરહુમ નોશીર રૂસ્તમજી બુહારીવાલાના ધણયાની. તે મરહુમો શીરીનબાઇ અને રૂસ્તમજી મોદીના દીકરી. તે ફાવઝા મરોલીયા અને બીનાઇફર નાઝીરના માતાજી. તે દીનયાર મરોલીયા અને હોશંગ નાઝીરના સાસુજી. તે દીનશા મોદી તથા મરહુમો જીમી, કેકી, જાલ, ફ્રેની માસ્તર અને મેહેરૂ ઇરાનીના બહેન. તે જેનહર અને મેહેર મરોલીયા તથા સનાયા અને શાયન નાઝીરના મમઇજી.(ઉ. વ. ૮૭) રે. ઠે. ૧લે માળે, આરીયા મહીલા સમાજ બિલ્ડિંગ, ૧૦ કાશીબાઇ નવરંગે માર્ગ, ગામદેવી, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૧૦-૨૩ના બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ગાંધીમાં છેજી.
દારાયસ ફિરોઝ માલેગામ તે મરહુમ ઝરિનના પતિ. તે મરહુમ ખોરશેદ અને મરહુમ ફિરોઝના પુત્ર. તે કેશાદ, ફરહાદ અને રૂશાદના પિતા. તે ડેનીના સસરા. તે મરહુમ બાનુ અને મરહુમ મહેરવાનજીના જમાઇ. (ઉં. વ. ૬૩) રે. ઠે. એડવિન-એ, ફલેટ નંબર-૧,૧૮૯, પેરી રોડ, ડિ માઉન્ટ પાર્કની પાસે, બાંદરા-વેસ્ટ, મુંબઇ-૪૦૦૦૫૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button