મરણ નોંધ

પારસી મરણ

દોલી જમશેદજી માદન તે મરહુમો નાજામાય તથા જમશેદજી માદનનાં દીકરી. તે પીલુ ધન માસ્તર, વીલુ કેકી દારૂવાલા તથા મરહુમો નરગીશ ફિરોઝ ધાભર અને મની જમશેદજી માદનનાં બહેન. તે બેહરામ, મહારૂખ તથા ખુશનુમનાં માસીજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. ઇ-૨૭, ખુશરૂબાગ, કોલાબા કોઝવે, મુંબઇ-૪૦૦૦૩૯. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૧૦-૨૩ એ બપોરના ૩-૪૫ વાગે, બેનેટ બંગલી નં-૫માં છેજી (ડુંગરવાડી-મુંબઇ).
દોલત ફરામરોજ ઇટાલીયા તે મરહુમો હીલા અને ફરામરોજ ઇટાલીયાના દીકરી. તે આલુ તથા મરહુમો બાજી, જમશેદ અને મેરવાનના બહેન. તે મહારૂખ અને જીલુના ફૂઇજી. (ઉં. વ. ૯૬) રે. ઠે. ફલેટ નં-૧, કમલ મહલ, ૧૭, એમ. એલ. ધાનુકર માર્ગ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૨-૧૦-૨૩ એ બપોરના ૩.૪૫ વાગે, મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button