પારસી મરણ
દારા નોશીર વાનીયા તે મરહૂમ ડૉ. નરગીસ દારા વાનીયાના ધની. તે મરહૂમો ભીખુ નોશીર વાનીયાના દીકરા. તે નોશીર ને રશમીનાના પપ્પા. તે ઝર્કસીસ ને મીતાલીના સસરા. તે તીયા કાતરકના મમાવા. તે અનાહીતા વાનીયાના બપાવા. (ઉં.વ. ૭૭) રે.ઠે: બી-૨, ગોદરેજ બાગ, ઓફ નેપીયનસી રોડ, મુંબઈ- ૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: ૧૨-૧૧-૨૪ને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં-૧માં ડુંગરવાડી.
માહારુખ દારા પાવરી તે દારા લવજી પાવરીના ધનિયાની. તે મરહુમો તેહમી એરચ હીલ્લુના દીકરી. તે નેવીલ ને કુરુશના માતાજી. તે ખુશમીના ને અશીશના સાસુજી. તે કેતી ભરૂચા ને કેકી હીલ્લુના બહેન. તે વીઆન, વીરાઝ ને લેકીશશાના બપઇજી. (ઉં. વ. ૭૦) રે.ઠે. કાતરક રોડ, વી. જે. તી. ઇ. હોસ્ટેલની સામે, વડાલા (વે), મુંબઇ-૪૦૦૦૩૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧૧-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છે.
ખોરશેદ સોલી અદરાઇનવાલા તે મરહુમ ડો. સોલી અદરાઇનવાલાના ધનિયાની. તે મરહુમો નાજામાય દોસાભાઇ ગાંધીના દીકરી. તે હોરમઝના માતાજી. તે ફરઝીનના સાસુજી. તે દોલીના બહેન. તે ઝઇરા ને ફ્રીયાના બપઇજી. (ઉં. વ. ૯૨) રે.ઠે. રહેજા કોર્ટ, ૩૦૨-એ, કોહીનુર રોડ, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪.
એમી ફિરોજશા સાહેર તે મરહુમ પીરોજ શાહના ધનિયાની. તે મરહુમો નરગીશ જહાંગીર દલાલના દીકરી. તે દારા, તનાઝ ને ઝર્કસીસના માતાજી. તે ઝરીર, માહારુખ, સનોબરના સાસુજી. તે મરહુમો મની, પેરીન, જાલ, ધનજી, રોશનના બહેન. તે બુરઝીન, પરીનાઝ, યુતઝ ને મુતગન ના બપઇજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૪એ, ૪૦૬, સાલસેટ પારસી કોલોની, પંપ હાઉસ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧૧-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બેહરામ બાગ અગિયારીમાં.