મરણ નોંધ
પારસી મરણ
નોશીર જાલ શ્રોફ તે મારીયાના ધની. તે મરહુમો દિનાઝ જાલ શ્રોફ્રના દીકરા. તે ફરઝાના ને ચેરાગના પપા. તે આરમઈતી જે. શ્રોફ તથા મરહુમો બખતાવર પરવેજ મોગરેલીયા ને દારાયસ જે. શ્રોફના ભાઈ. તે શેરોયના બપાવા. તે પેનાઝ ને પરીનાઝના કાકા. (ઉં. વ. ૭૬) રે.ઠે. ડી-૧, ૧૧૪ અપના ઘર, ફેઝ-૨, વીનય નગર, મીરા રોડ, મુંબઈ ૪૦૦૧૦૭.