મરણ નોંધ

પારસી મરણ

પીલ્લુ જીમી ચોવના (ઉં.વ. ૧૦૩) તા. ૬-૧૧-૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ જીમીના વાઈફ. મરહૂમ હિલ્લા અને મરહૂમ રુસ્તમના દીકરી. જહાંગીર અને યાસ્મિનના મધર. ટેઈરા, મરહૂમ હેનરીકના સાસુ. કેરમેન અને રુસ્તમના ગ્રેન્ડમધર. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૧-૨૪ બપોરે ૩.૪૦.
હોમી રતનશા કોન્ટ્રાકટર તે મરહૂમો દોલત રતનશાહ કોન્ટ્રાકટરના દીકરા. તે ફ્રેની નોશીર કતેલી ને લવજીના ભાઈ. (ઉં.વ. ૮૬) રે.ઠે: એમ-૩, નવરોઝ બાગ, ડૉ. એસ.એસ.રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૧-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ગોદાવરા અગ્યારીમાં છેજી.
બરજોર દોસાભાઈ બલસારા તે મરહૂમો ઓસતો ધનમાય એરવદ દોસાભાઈ બલસારાના દીકરા. તે ખોરશેદ હોમી શરોફ ને મરહૂમ હોમાય દારા અઈમના ભાઈ. તે જીમી હોમી શરોફ, રોઝીદારા આયેમ, ફીરુઝા ગેવ સીગનપોરીયા, ફરઝાના ભાવીન વીસરીયાના મામા. તે પારથા બી વીસરિયા, પરલ રોઝી અયેમના મોટામામા. તે નેહા રોસી આયેમ, ગેવ સીગનપોરીયા ને ભાવીન વીસારિયાના મામાસસરા. તે મરહૂમ હોમી રુસ્તમજી બલસારાના કાકા. (ઉં.વ. ૮૫) રે.ઠે: ૩૦૩, યુનીક યુ.બી. હોલી ક્રોસ રોડ, આઈ.સી. કોલોની, કોર્પોરેશન બેન્ક, બોરીવલી (વેસ્ટ). મુંબઈ- ૪૦૦૦૬૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૧-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ડુંગરવાડી અગ્યારી દાદર પર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button