બેજન શાપુરજી દેસાઈ તે મરહુમ હુતોક્ષી બી. દેસાઈના ખાવિંદ. તે રૂઝબેહ દેસાઈ, મુરાદ દેસાઈ તથા મોનાઝ દેસાઈના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા શાપુરજી દેસાઈના દીકરા. તે ખુશરૂ દેસાઈ, કૈકસ દેસાઈ તથા મરહુમ પરવેઝ દેસાઈના ભાઈ તે શાઝનીન દેસાઈ, નેવીલ કોલાહ તથા મરહુમ વીરા દેસાઈના સસરાજી. તે મરહુમો વીરા તથા બેહરામ ભોટના જમાઈ. (ઉં. વ. ૮૩) રે. ઠે.: ખાન એસ્ટેટ, મહેતા બિલ્ડિંગ નં. ૪, રૂમ નં. ૨, સ્ટેશન રોડ, કોનોસા કનવેંટ હાઈસ્કૂલ સામે, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૧૦-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સુનાવાલા અગિયારી, માહિમમાં થશેજી.
