મરણ નોંધ

પારસી મરણ

ખોરશી પરવેઝ મીસ્ત્રી તે દો પરવેઝના ધનિયાની. તે મરહુમો જરબાનુ હોરમઝશા ઇતાલીયાના દીકરી. તે નીલુફર ને ઝીનીયાના માતાજી. તે નવરોઝ વજીફદાર ને અરદેશર મોદીના સાસુ. તે મરહુમો ખોરશેદ પીરોજશા મિસ્ત્રીના વહુ. તે અનાહીતા,
જમશીદ, દેલનાઝ ને રુશાદના મમઇજી. (ઉં. વ.૯૨) રે. ઠે. ૧૬, મેહરઆબાદ, ભુલાભાઇ દેસાઇ રોડ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬.
દોરાબ તહેમતન પાવરી તે બેહરોઝના ધની. તે મરહુમો ગુલબઇ તેહમતન પાવરીના દીકરા. તે તીમી, શેરી તથા મરહુમ એદીના પપા. તે સરોશ બી. દુધમાલના સસરા. તે હોમીના ભાઇ. તે તુશના, વરુહુ, રુશાદના મમાવા. (ઉં. વ. ૯૬) રે. ઠે. રાઘવજી બિલ્ડિંગ, રાઘવજી રોડ, ગોવાલીયા ટેન્ક, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાની ક્રિયા : તા.૧-૧૧-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે બેનેટ નં.૬,
ડુંગરવાડી.
એરચ નવરોજી ભાથેના તે મરહુમ રોશનના ધની. તે મરહુમો નાવાજબાઇ નવરોજી ભાથેનાના દીકરા. તે રુકશાના પંથકી, નવલ ને જીમીના પપા. તે બરઝીન પંથકીના સસરા. તે આબાન ને રોશનના ભાઇ. તે અનાહીતાના મામા. (ઉં. વ. ૮૧)
રે. ઠે. એ-૩૦૨, અહુના એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, દિવેચીયા કોમ્પ્લેકસ, ચરાઇ
થાને, મુંબઇ-૪૦૦૬૦૧. ઉઠમણાંની
ક્રિયા : તા.૧-૧૧-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે, રૂસ્તમ પટેલ અગિયારી થાણેમાં છેજી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button