મરણ નોંધ

પારસી મરણ

દિનાઝ જીમી બલસારા તે જીમીના ધણીયાણી. તે મરહુમો દોલત જીજીભોઈ મિસ્ત્રીના દિકરી. તે દેલનાના માતાજી. તે જમશેદના સાસુજી. તે ટેહમટન, નેવીલ, આબાનના બહેન. તે રોહન ને જેસમીનના મમઈજી. (ઉં.વ. ૭૪). રહેવાનું ઠેકાણું: ૧૧/૩, મોદી બિલ્ડીંગ, ભોંયતળિયે, ગામડીયા કોલોની, તારદેવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં.૧માં છેજી.
દારબશા જાલેજર પાતરાવાલા તે મરહુમ કુમીના ધણી. તે મરહુમો આવાબઈ જાલેજર પાતરાવાલાના દીકરા. તે કેરફેગર, પરવીઝના પપા. તે શીરાઝ ને હોશંગના સસરા. તે મરહુમો પીરોજશા, અરદેશીર, ફરામરોઝ ને પેશોતનના ભાઈ. તે વીરાફ, સનાએઆ, ડાયેના, ફ્રેની, વરુનના બપઈ. (ઉં.વ. ૯૪). રહેવાનું ઠેકાણું: એચ-૧૪, ફલેટ નં. ૫, ગોદરેજ હીલ સાઈડ કોલોની, વિક્રોલી (વે.), મુંબઈ-૪૦૦૦૭૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બાંદ્રા ટાટા અગિયારી.
નોશીર કેકી દારબના તે મરહુમો ખોરશેદ કેકી દારબના દીકરા. તે રોશન, એદલ ને મરહુમો ડોલી ને પરવીનના ભાઈ. તે રોશન એદલ દારબના જેઠ. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: શ્રોફ ચેમ્બર, ૨૫૯ બઝાર ગેટ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બનાજી ભીમજીમાં.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker