મરણ નોંધ

પારસી મરણ

ફ્રેની માનેકશા એનજીનયર તે મરહુમ માનેકશાના ધન્યાની. તે મરહુમો જરબાઈ રુસ્તમજી હોમયારના દીકરી. તે દારાયસ ને ખુરશીદના માતાજી. તે જેસમીન ને જોલીના સાસુજી. તે કૈનાઝ, રુસ્તમ, સ્પેન્ટા બેઝાદના બપઈ. તે ખુરેદના મમઈ. (ઉં. વ. ૯૪) ઠે. એન/૨૬ ગોદરેજ બાગ, સીમલા હાઉસ બાજુ, નેપીયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬.
ગુશતાશપ બેહરામજી ફોરખસ તે મહારુખના ધની. તે મરહુમો મેહરા બેહરામજી ફોરખરુના દીકરા. તે હુઝાન ને પરસીના પપ્પા. તે આવાન ને દેલના સસરા. તે હોમાય ને મરહુમ દોગડોના ભાઈ. તે બચુના મામા. (ઉં. વ. ૭૯) ઠે. બી/૮, ત્રીજે માળે, ૨૮૨ પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાની ક્રિયા તા. ૨૫-૧૦-૨૪ ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં. ૨માં.
સરોશ કેકી તારાપોર તે મરહુમ બકતાવરના ધની. તે મરહુમો ગુલબાનુ કેકી તારાપોરના દીકરા. તે રોહીનટન ને દાનેશના પપ્પા. તે રુકસાર ને દીલશાદના સસરા. તે રોહીનટન ને કેશમીરાના બાઈ. તે આવાન ને ઝીવાનના બપાવા. (ઉં. વ. ૮૦) ઠે. ૬૨૮ તુરેલ તેરસ, હોમાવાઝીર રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: ૨૫-૧૦-૨૦૨૪ ને દીને બપોરે ૩-૪૦ વાગે સેથના અગ્યારીમાં છેજી.
કમલ દીનશા પંદોલ તે મરહુમ દીનશાના ધન્યાની. તે મરુહુમો તેહમીના ખરસેદજી દસ્તુરના દીકરી. તે દરાયસ, ફરોખ તથા મરહુમ જહાંગીરના માતાજી. તે અનાહીતા ને સીમોનના સાસુ. તે નોઝર, અદી, માઈકી ને મરહુમ આલુના બહેન. તે પોહાન, રીહાન, લલેહ ને જેહના મમઈજી. (ઉં. વ. ૮૩) ઠે. ૮-એ, દરબંગા મેનશન, ૧૨ એમ. એલ. ધાનુકર માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: તા. ૨૫-૧૦-૨૪ને દીને બપોરે ૩-૪૦ વાગે ઉપરની વાદીયા બંગલીમાં છેજી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button