મરણ નોંધ

પારસી મરણ

નવલ ખરશેદજી કુપર તે પરવીઝના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ખરશેદજી કુપરના દીકરા. તે પરીનાઝ ઝરીર ગાંધીના પપ્પા. તે ઝરીર નોશીર ગાંધીના સસરાજી. તે યઝીશ્ની તથા અઝીતાના મમાવાજી.તે મરઝબાન તથા મરહુમો સામ, જીમી, ધન તથા ગુલ દાદીબા મુલ્લાના ભાઇ. (ઉં. વ. ૯૪) રે. ઠે. ૬૦૭-એ, અલગજ કો. હા. સો. મહાડા પવાર નગર, થાણે-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૩-૧૦-૨૪ના બપોરે : ૩.૪૦ વાગે થાણા મધ્યે રૂસ્તમજી પટેલ અગિયારીમાં છેજી.
જાસ્મિન અદી જોશી, તે મરહૂમ અદીના પત્ની. તે મરહૂમ પરવેઝ અને મરહૂમ કેકીના પુત્રી. તે આરમાઈન અને શારૂખના માતા. તે શર્લી અને સુધીરના સાસુ. તે કૈઝિન અને અર્શાનના ગ્રાન્ડ મધર. તે મરહૂમ મિનુના બહેન. તે મરહૂમ કેકોબાદના વહુ. (ઉં. વ. ૮૦) ર.ઠે. ડી-૩૦૧, મેરી એલન બિલ્ડિંગ, ઓફ સિઝર રોડ, અંધેરી-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૫૮.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button