પારસી મરણ
શેરૂ કાવસ સંજાના તે મરહુમ સોલી તવડીયાના ધનયાની. તે મરહુમો રૂસ્તમ તથા માનેક દમનીયાના દીકરી. તે બેપસી પટેલ, ખુરશેદ સંજાના તથા શેહરનાઝ દુબાશના માતાજી. તે ગાવસીયા સંજાના, મીનુ પટેલ તથા દીનયાર દુબાશના સાસુ. તે હોશરવ પટેલ, નેઓમી તથા રોકસેન દુબાશના મમઈજી. તે શાહરઝાદ સંજાનાના બપઈજી. (ઉં.વ. ૮૫). રહેવાનું ઠેકાણું: ૨૮૦/સી, પ્રિન્સેસ સ્ટ્રીટ, મરીન લાઈન્સ, ગામડીયા સ્કૂલ પાસે, કાલબાદેવી, મુંબઈ-૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૧૦-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
ફ્રેની ફીરોઝ પાઘડીવાલા તે ફીરોઝ જીજીભોઈ પાઘડીવાલાના ધણયાની. તે મરહુમો જાલુ અને રતનશા પી. દલાલના દીકરી. તે મરહુમ રૂસ્તમ ર. દલાલના બહેન. તે શીરીન, હસનુર અને રયોમંદ દારૂવાલાના ફઈજી. તે મહાઝાવીર રૂસ્તમ દલાલના ભાભી. તે મરહુમો બચા તથા જીજીભોઈ પાઘડીવાલાના વહુ. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: વિજય નિવાસ, પ્લોટ નં. ૫, ૨જે માળે, નોશીર ભરૂચા રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૧૦-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુજીસ રોડ – મુંબઈ).
હોમાઈ પીરોજ રાંદેલીયા તે મરહુમો બચુબાઈ અને પીરોજ રાંદેલીયાના દીકરી. તે સરોશ દીનશા બલસરાના કસીન આંટી. તે ચેરાગ સરોશ બલસરાના આંટી. (ઉં.વ. ૯૩). રહેવાનું ઠેકાણું: ૧૬/૧૦, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પીટલની બાજુમાં, ભાયખલા, મુંબઈ-૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૧૦-૨૩ના બપોરે ૩.૪૫ વાગે શેઠના અગિયારી, તારદેવમાં છેજી.
દોલી મેહેલી સુતારીયા તે મેહલી એરચ સુતરીયાના ધણીયાની. તે મરહુમો કેટી તથા દીનશા સુબેદારના દીકરી. તે ફીરોઝ ડી. સુબેદારના બહેન. તે મરહુમો દોલી તથા એરચ સુતરીયાના વહુ. તે દીનવાઝ ફ. સુબેદારના માસીજી. (ઉં.વ. ૭૭). રહેવાનું ઠેકાણું: રૂમ નં. ૪, પારસી પંચાયત ક્વાર્ટર્સ, ડુંગરવાડી, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણું નથીજી.